પરિચય

                            ૐ નમઃ શિવાય

namu-bar-bar-hu1

      આપણા હિંદુધર્મમાં દેવોના દેવ મહાદેવનું નામ અગ્રમ સ્થાને છે. તેમાંયે કૈલાસ તો તેમનું રહેણાક કહેવાય છે. એમની કૃપાથી હું 6 વખત આ કૈલાસ માનસરોવરની યાત્રાએ જઈ શકી છું. મારી દૃષ્ટિએ મારી આ દરેક યાત્રા ‘દિને દિને નવમ નવમ?’ જેવી છે.

  કૈલાસ યાત્રાથી મને જે અનુભૂતિ થઈ છે તે વિષે આ પવિત્ર યાત્રા દ્વારા લખવા પ્રેરાઈ છું. મારા પ્રથમ બ્લોગ મેઘધનુષમાં આ યાત્રા વિષે ઉલ્લેખ કર્યો છે. આ બ્લોગ દ્વારા શિવ તત્વ અને શિવયાત્રા વિષે આપ સહુ પ્રત્યે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
    દર વર્ષે આ યાત્રા મે થી ઑગસ્ટ મહિનામાં થાય છે. અમે ‘ઑનરરી’ આ યાત્રામાં યાત્રીઓને લઈ જઈએ છીએ. ઈચ્છુક મારો સંપર્ક સાધી શકે છે.

e mail id

kadakia_neela@hotmail.com

16 comments on “પરિચય

  1. દર વર્ષે આ યાત્રા મે થી ઑગસ્ટ મહિનામાં થાય છે. અમે ‘ઑનરરી’ આ યાત્રામાં યાત્રીઓને લઈ જઈએ છીએ. ઈચ્છુક મારો સંપર્ક સાધી શકે છે.

    e mail id

    kadakia_neela@hotmail.com

    We are happy to see your good work.
    Hope we can and will join one time!

    Geeta and Rajendra

  2. આદરણીય નીલાબેન,
    નમસ્કાર! કુશળ હશો.
    ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે. આપે ખુબ જ મહેનત કરી હોય તેમ લાગે છે.
    આપ ગુજરાત ના મીરાંબાઈ હોવ એમ લાગે છે.
    – પ્રવિણ કે.શ્રીમાળ http://kalamprasadi.wordpress.com
    http://kalamprasadi.blogspot.com
    http://yuvarojagar.gujaratiblogs.com

  3. બહુ નામી શિવ

    સાખી..
    કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…
    ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…

    શિવ શંકર સુખકારી ભોલે…
    મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..

    ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ
    ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..

    ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
    બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…

    વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
    વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…

    મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
    મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….

    ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી
    દાસ “કેદાર” કેદારનાથ તું, બૈજનાથ બલિહારી…..ભોલે…

    રચયિતા:
    કેદારસિંહજી મે. જડેજા
    ગાંધીધામ.
    ૯૪૨૬૧ ૪૦૩૬૫
    kedarsinhjim.blogspot.com

  4. આપ સહુનો આભાર આ બ્લોગ ચાલુ કર્યો ત્યારે ૬ વખત કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકી હતી પરંતુ આજે શિવજીની કૃપાથી ૧૧ વખત યાત્રા કરી ચૂકી છુ.

    નીલા કડકિયા

Leave a reply to shivshiva જવાબ રદ કરો