ભાલચન્દ્ર જટાગંગ

આજે મહા સુદ પૂનમ

ાલચન્દ્ર જટાગંગ

ભાલચન્દ્ર જટાગંગ

 

સાંભળવા અહીં ક્લિક કરો

સ્વર:- અહમદ હુસૈન, મોહમદ હુસૈન

હરિ ૐ હરિ ૐ હરિ ૐ

ભાલચન્દ્ર જટાગંગ [2]
ત્રિનયના ભસ્મ અંગ [2]

ત્રિશૂલ ડમરૂ ગલે ભુજંગ
ઉમા ગૌરી રત સંગ
મદન દહન પીવત ભંગ [2]
ધરત ધ્યાન જ્ઞાન રંગ [2]
— ભાલચન્દ્ર જટાગંગ

આનંદેશ્વર અર્ધનારી નટેશ્વર
પ્રણામ ૐ પરમેશ્વર [2]
આદિનાથ તુ મહેશ [2]
આદિનાથ તુ ગણેશ [2]
ભૈરવ સરપ ભૂતેશ્વર [2]
— ભાલચન્દ્ર જટાગંગ

કાલકરાલ, મહાકાલ, જટાજૂટ
ચન્દ્રભાલ,  કંઠગ્યાલ , મુંડમાલ
ત્રિશૂલ, ડમરૂ કર, કપાલ
સુમીરત નર ભૂત નીહાલ  [2]
— ભાલચન્દ્ર જટાગંગ

                                 ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “ભાલચન્દ્ર જટાગંગ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s