કૈલાસ પર મા પાર્વતીજીનું પ્રાગટ્ય [2003]
July 19, 2011 at 5:11 am | Posted in વિડીયો | 7 Commentsમા પાર્વતીજીનું પ્રાગટ્ય [2003]
ફોટોગ્રાફી:- સુધીર કડકીઆ
17/7/2003 ગુરૂપૂર્ણિમા
માનસરોવરને કિનારે આવેલા છુ ગોમ્પા પરથી લેવાયેલો આ વિડીઓ છે.
ૐ નમઃ શિવાય
7 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a Reply
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.

નીલાબેન,
ખરેખર આપના મંત્રોચ્ચાર સાથે શિવ તાંડવ સ્તોત્ર સાથે શિવ ધૂન સાંભળવાનો આનંદ જ અલગથી થયો એટલું જ નહી જાણે અમો પણ માનસરોવર પોહ્ચી ગયા છે તેવો ભાવ પણ ઉત્પન થયો.
જય ભોળેનાથ !
ધન્યવાદ !
Comment by અશોકકુમાર -'દાદીમા ની પોટલી '— July 19, 2011 #
amazing.
Thanks Neelaben- Sushirbhai for sharing such valuable and rare moment. this was really very interesting .
Comment by Rajul Shah— July 19, 2011 #
Bhav Bhavanine namaskar !
OM NAMAH SHIVAY !SUNDAR
DARSHAN MATAJINU THAYU.
AABHAR BAHENA !
Comment by manvant Patel— July 19, 2011 #
very nice
Comment by saheldi— July 19, 2011 #
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ
Comment by girishparikh— July 19, 2011 #
जिसकी रचना इतनी सुन्दर वो कितना सुंदर होगा
अदभूत, वाह अति सुंदर
Comment by SIMA DAVE— July 24, 2011 #
આત્મિય સ્વજનો
નિલાબેન અને સુધિરભાઇ
આપના મંત્રોચાર સાથે શિવ તાંડવ સ્તોત્ર અને ધુન સાંભળી ખુબ જ આનંદ થયો અને સાક્ષાત
મા પાર્વતી ના દર્શન થી ધન્ય થઇ જવાયુ અને જાણે અમે પણ માન સરોવર પહોંચી ગયા
આપને ખુબ ખુબ ધન્યવાદ
આપનો ્સહ્રદયી
મહેન્દ્ર ભાવસાર
Comment by Mahendra Bhavsar— July 24, 2011 #